Lunawada Teachers

The Lunawada & Khanpur Taluka Primary School Teachers Co-Op Credit Society Ltd. Lunawada

Reg.No. :- 23675    Est.Date :- 30/07/1957

Address

Para Bazara, Lunawada

Po.Tal – Lunawada Dis. Mahisagar – Gujarat-389230

[gtranslate]

About Us

Welcome

તા. 30/07/1957થી સ્થાપિત થયેલી શિક્ષકોની શરાફી મંડળી સહકારી ક્ષેત્રમાં શિક્ષકોની થાપણ ધિરાણ જેવી બાબતોનું નિયમન કરે છે. 9 કમિટી સભ્યો, 2200 શેર ભંડોળ તથા 67 સભાસદોથી શરૂ થયેલી સહકારી સંસ્થા હાલ સીમાંકન મુજબ 19 કમિટી સભ્યો, 18,64,26,880.00 શેરભંડોળ તથા 4182 સભાસદો સાથે હરણ ફાળ ભરીને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. સમગ્ર રાજ્યમાં શિક્ષકોની શરાફી મંડળી તરીકે મોખરાનું સ્થાન ધરાવનાર આ સંસ્થા ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી પ્રથમ ક્રમે પુરસ્કૃત થયેલ છે. જે આ સંસ્થાની શિખર સમી ઉપલબ્ધિ છે.

Achievement

  • સને ૧૯૯૪-૯૫ માં ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી  પંચમહાલ જીલ્લામાં ઉત્તમ કામગીરી અર્થે પ્રથમ ક્રમે પુરસ્કૃત
  • સને ૨૦૧૩-૧૪માં ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી. અમદાવાદ તરફથી સમગ્ર ગુજરાતમાં સારી કામગીરી બદલ પ્રથમ પ્રભાવક એવોર્ડ
  • સને ૨૦૧૪-૧૫માં ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સમગ્ર મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઉત્તમ કામગીરી અર્થે પ્રથમ ક્રમે પુરસ્કૃત
  • સને ૨૦૨૦-૨૧માં ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સમગ્ર જિલ્લામાં પ્રથમ પ્રભાવક એવોર્ડ

Main features of society

  • સભાસદ કર્જ માંગણીની અરજીઓ સોસાયટીમાં રજુ થયેથી રવિવાર, સોમવાર, ગુરુવાર ના રોજ રૂ.૧૧,૦૦,૦૦૦/- મધ્યમ મુદત કર્જ રૂ.૫,૦૦,૦૦૦/- ઈમરજન્સી કર્જ રૂ. ૨,૦૦,૦૦૦/- ટૂંકી મુદત કર્જ તથા સ્થાવર જંગમ મિલ્કત ઉપર રૂ.૧,૦૦,૦૦૦/- સુધી કરજ ધિરાણ તાત્કાલિક આપવામાં છે
  • નિવૃત્ત સભાસદોને સાલ, ગિફ્ટ તેમજ સભાસદ કલ્યાણનિધિ યોજના હેઠડ અંદાજિત રૂ.૧,૮૦,૦૦૦/– જેટલી સન્માનીત રાશિ આપી સભાસદમાંથી છુટા કરવામાં આવે છે.
  • સોસાયટીના સભાસદને મૃત્યુના સમયે સભાસદ કલ્યાણનિધિ યોજના હેઠડ રૂ.૬,૦૫,૦૦૦૦/- જેટલી મદદ સભાસદના વારસદારોને ચૂકવવામાં આવે છે
  • સોસાયટી તરફથી સોસાયટીના સભાસદને મૃત્યુના સમયે વેલ્ફેર ફંડમાંથી રૂ.૧,૫૦,૦૦૦/- જેટલી મદદ સભાસદના વારસદારોને ચૂકવવામાં આવે છે
  • સોસાયટી તરફથી સોસાયટીના તમામ સભાસદોને અકસ્માત બેનિફિટ પોલિસી હેઠડ અકસ્માત મૃત્યુ સમયે રૂ.૨,૦૦,૦૦૦/- ની રકમ ની વીમા સુરક્ષા આપવામાં આવેલ છે.
  • દરેક સભાસદને કોમ્પ્યુટર રાઇઝ પાસબુક પ્રિન્ટ તેમજ તમામ લેવડ દેવડ ની માહિતી એસએમએસ દ્વારા આપવામાં આવે છે.
  • સોસાયટીનું સંપૂર્ણ કામકાજ કોમ્પ્યુટર રાઇઝ છે અને સંસ્થાની ઓફિસ સીસીટી કેમેરાથી સજ્જ છે.
    •  

Society progress report

  • તા.૩૦/૦૭/૧૯૫૭ માં આ સંસ્થાની સ્થાપના થઈ..શરૂઆતમાં ૯ વ્યક્તિની વ્ય.કમિટિમાંથી આજે ૧૯ વ્યક્તિની   વ્ય.કમિટીની  રચના થયેલ  છે.
  • સોસાયટીને વર્ષ ૧૯૯૪-૯૫ માં ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી  પંચમહાલ જીલ્લામાં સારી કામગીરી અંગે પ્રથમ નંબર  પ્રાપ્ત થયો છે તેમજ રૂ.૫૦૦/- પ્રોત્સાહન ઈનામ મળેલ છે જે આ સોસાયટી માટે ગૌરવની વાત છે.
  • સોસાયટીને વર્ષ ૨૦૧૩-૧૪માં ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી. અમદાવાદ તરફથી સમગ્ર ગુજરાતમાં સારી કામગીરી બદલ પ્રથમ પ્રભાવક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
  • સોસાયટીને વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સમગ્ર મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં સારી કામગીરી બદલ પ્રથમ નંબર પ્રાપ્ત થયેલ છે.
  • સોસાયટીને વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સમગ્ર જિલ્લામાં પ્રથમ પ્રભાવક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
  • સોસાયટીને વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી. અમદાવાદ તરફથી સમગ્ર ગુજરાતમાં સારી કામગીરી બદલ પ્રથમ પ્રભાવક  શિલ્ડ  અને પ્રશસ્તિપત્ર પ્રાપ્ત થયેલ છે.
  • નોકરીમાંથી નિવૃત થયેલ  તેવા  આજ સોસાયટીના  સભાસદને રૂ.૧ /- ભરી  નોમીનલ  સભાસદ આજીવન બનાવવામાં આવે છે.
  • સોસાયટીના ” સુવર્ણ  જયંતિ મહોત્સવ” નિમિત્તે  દરેક સભાસદ  તથા  નોમિનલ સભાસદ ભાઈ બહેનોને ચાંદીનો  ૧૮ ગ્રામનો  સિક્કો  ભેટ તરીકે આપેલ છે .તેમજ વખતો વખત સભાસદોને ગીફ્ટ આપવામાં આવે છે.

-: સંસ્થાની આંકડાકીય માહિતી:-

 પ્રથમ વર્ષ 1957-58 25 વર્ષ 1982-83 50 વર્ષ 2006-07

67 વર્ષ 

2023-24

સભાસદ સંખ્યા67147543644182
શેર ભંડોળ2200114630020890110186426880
રિઝર્વ ફંડ—-174050566251675690016
થાપણો30029571782593097461738154323
કર્જ ધિરાણ557051880352370655041558319493
ટર્ન ઓવર—-186603539305577085957484435
કામકાજનું ભંડોળ—-53843984016638912338217122
ચોખ્ખો નફો93155364195851035165398
ડિવિડંડ10%6%14%
ઓડિટ વર્ગBAA

Office Contacts

Our bicycles have obtained certificates issued by quality inspection agencies such as ISO9901, SGS, CE, etc. Our products are sold to various countries around the world and look forward to working with you.

Address
350 Flatbush ave New York, NY 10018 USA.
Phones
123-456-789, 234-432-456
Office 1

1504 Parrill Court, Crown Point
IN, Indiana

219-616-6578
219-765-9940

Office 1

1504 Parrill Court, Crown Point
IN, Indiana

219-616-6578
219-765-9940

Office 2

2867 Rowes Lane
GA, WILLACOOCHEE

270-586-3427
912-895-3513

Office 2

2867 Rowes Lane
GA, WILLACOOCHEE

270-586-3427
912-895-3513

Office 3

771 Ward Road, WOODINVILLE
WA, Washington

915-225-3070
206-849-5482

Office 3

771 Ward Road, WOODINVILLE
WA, Washington

915-225-3070
206-849-5482

Office 4

2682 Clark Street, GLEN FLORA
WI, Wisconsin

630-967-1785
414-388-5856

Office 4

2682 Clark Street, GLEN FLORA
WI, Wisconsin

630-967-1785
414-388-5856