Lunawada Teachers

The Lunawada & Khanpur Taluka Primary School Teachers Co-Op Credit Society Ltd. Lunawada

Reg.No. :- 23675    Est.Date :- 30/07/1957

Address

Para Bazara, Old  Mamlatdar Road, Lunawada

Po.Tal – Lunawada Dis. Mahisagar – Gujarat-389230

[gtranslate]
સોસાયટીથી લીધેલ લોનો તેમજ બચતખાતામાં કે RD,TDમાં રકમ ભરવા માટે ડાઉનલોડ ☰ (RED CIRCLE) મેનૂ પર ક્લિક કરો ટીચર સોસાયટી દ્વારા સભાસદોને મધ્યમ મુદત રૂ।.૧૧,૦૦,૦૦૦/- ઇમરજન્સી રૂ।.૫,૦૦,૦૦૦/- તેમજ ટૂંકી મુદત રૂ।.૨,૦૦,૦૦૦/- કુલ રૂ।.૧૮,૦૦,૦૦૦/- ધિરાણ આપવામાં આવે છે.

About

તા. 30/07/1957થી સ્થાપિત થયેલી શિક્ષકોની શરાફી મંડળી સહકારી ક્ષેત્રમાં શિક્ષકોની થાપણ ધિરાણ જેવી બાબતોનું નિયમન કરે છે. 9 કમિટી સભ્યો, 2200 શેર ભંડોળ તથા 67 સભાસદોથી શરૂ થયેલી સહકારી સંસ્થા હાલ સીમાંકન મુજબ 19 કમિટી સભ્યો, 18,64,26,880.00 શેરભંડોળ તથા 4182 સભાસદો સાથે હરણ ફાળ ભરીને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. સમગ્ર રાજ્યમાં શિક્ષકોની શરાફી મંડળી તરીકે મોખરાનું સ્થાન ધરાવનાર આ સંસ્થા ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી પ્રથમ ક્રમે પુરસ્કૃત થયેલ છે. જે આ સંસ્થાની શિખર સમી ઉપલબ્ધિ છે.

Office Contacts

અમારી સંસ્થા મુંબઈ સહકારી સોસાયટી એક્ટ ૧૯૨૫ હેઠળ રજીસ્ટર નંબર ૨૩૬૭૫ થી તારીખ ૩૦/૦૭/૧૯૫૭ ના રોજ રજીસ્ટર થયેલ છે. સોસાયટીનાં કામકાજનો સમય ગુરુવાર થી સોમવાર સવારે ૧૦:૦૦ કલાકથી  સાંજે ૪:૦૦ કલાક સુધી અને મંગળવારે સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૨:૦૦  કલાક સુધીનો છે. તેમજ દર  બુધવારે અને ગુજરાત સરકારના પરિપત્ર મુજબ જાહેર કરવામાં આવેલ જાહેર રજાઓના દિવસે સોસાયટીનું કામકાજ બંધ રહે છે.

Reg.No.:- 23675        Est. Date:- 30/07/1957

ઓફિસ સરનામું ધી લુણાવાડા અને ખાનપુર તાલુકા પ્રાથમિક સ્કૂલ ટીચર્સ કૉ.ઓ.ક્રેડીટ સોસાયટી લી. રજી.નં.૨૩૬૭૫ સ્થાપના તા : ૩૦/૦૭/૧૯૫૭ ઠે.પરામાં, મુ-પો-તા : લુણાવાડા, જી. :મહીસાગર, પીન કોડ : ૩૮૯૨૩૦

Phones
Ofiice:- 02674 -250211,Mobile No. 9825250211

Email
Lvdteachers_soc@yahoo.in
Lvdteachers@gmail.com

Office 1

1504 Parrill Court, Crown Point
IN, Indiana

219-616-6578
219-765-9940

Office 1

1504 Parrill Court, Crown Point
IN, Indiana

219-616-6578
219-765-9940